Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં વગુષણા નજીક એલ.પી.જી. ગેસ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયું હતું.

Share

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વગુષણા નજીક એલ.પી.જી. ગેસ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયું હતું. મળતી માહિતી મુજબ યુ ટર્ન લેતી વખતે ટેન્કર પલટી ખાઈ ગયું હતું. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ટેન્કરમાં એલ.પી.જી. ગેસ હોવાના પગલે ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયરબ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને જરૂરી કાર્યવાહી કરી હતી. ફાયરબ્રિગેડએ ટ્રાફિક બંધ કરી અકસ્માતગ્રસ્ત વાહન ખસેડવા માટે વધુ કાર્યવાહી કરી હતી. આ બનાવ અંગે નબીપુર પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે.

Advertisement

Share

Related posts

અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા દ્વારા આતંકવાદી ઘટના અંગે આવેદનપત્ર પાઠવાયું…

ProudOfGujarat

સ્વચ્છતા માટે સહકાર આપવા ભરૂચ નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા : બે ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!