GujaratFeaturedINDIA24 કલાકની વરસાદની હવામાન વિભાગે કરી આગાહી-હળવાથી ભારે વરસાદની આગાહી … by ProudOfGujaratAugust 20, 20180114 Share જાણવા મળ્યા મુજબ આગામી ૨૪ કલાક માં વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે…જેમાં દાદરા નગર હવેલી, દ.ગુજરાતના વલસાડ,નવસારીમાં તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથની આસપાસના વિસ્તારમાં હવામાન વિભાગએ હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે…. Advertisement Share