Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જીલ્લા સહિત અન્ય તાલુકાઓમાં કેટલો વરસાદ વરસ્યો જાણો.

Share

સમગ્ર ભરૂચ જીલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે તા.17-8-2020 નાં રોજ જીલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે હવામાન ખાતાનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર તા.17-8-2020 નાં સવારે 6 કલાકે પૂરા થતાં 24 કલાક દરમિયાન આમોદમાં 12 મી.મી., અંકલેશ્વરમાં 31 મી.મી., ભરૂચમાં 67 મી.મી., હાંસોટમાં 18 મી.મી., જંબુસરમાં 3 મી.મી., નેત્રંગમાં 121 મી.મી., વાગરામાં 4 મી.મી., ઝઘડિયામાં 45 મી.મી., વાલિયામાં 114 મી.મી. વરસાદ વરસ્યો છે. આવનારા દિવસોમાં ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવેલી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : નર્મદા માર્કેટમાં હત્યા કરનાર આરોપી જાતે જ પોલીસ સમક્ષ થયો હાજર.

ProudOfGujarat

ભરૂચ : ભારે વરસાદનાં પગલે ટંકારીયા ગામનું તળાવ ઓવરફલો થયું.

ProudOfGujarat

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, કમોસમી વરસાદથી થયેલી નુકસાનીનો કરાશે સર્વે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!