Proud of Gujarat
FeaturedGujaratINDIA

જન્માષ્ટમીનાં દિવસે ભરૂચ જીલ્લામાં સર્વત્ર વરસાદનું વાતાવરણ.

Share

ભરૂચ જીલ્લામાં ઘણા લાંબા સમયથી કિસાનો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. અત્યારસુધી ભરૂચ જીલ્લામાં વરસેલ વરસાદ ખેતીલાયક ન હતો. તેથી કિસાનોમાં નિરાશાની લાગણી જણાતી હતી. પરંતુ ગોકુળ આઠમનાં દિવસે વરસાદે જમાવટ કરી છે. જયારે હવામાનખાતા દ્વારા પણ એવી આગાહી કરવામાં આવી છે કે વરસાદ માફકસરનો રહેશે. આ વરસાદનાં પગલે ખેડૂતનાં બિયારણને જીવતદાન મળેલ છે. ભરૂચ જીલ્લાનાં તમામ તાલુકાઓમાં વરસાદ વરસેલ હોવાથી ખેડૂતોની દુનિયામાં આનંદની લાગણી ફેલાય ગઈ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ગેસની બોટલમાંથી અનઅધિકૃત પરવાના વગર ગેસ રીફિલિંગ કરતાં બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

વડોદરામાં હડતાળ પહેલા સીએનજી પંપો પર વાહનોની કતારો લાગી.

ProudOfGujarat

નેત્રંગમાં સિંચાઈ યોજનાના લાખો રૂપિયાના પાઇપોની ચોરીનો ભેદ ઉકેલનાર પો.કર્મીઓનું કરાયું સન્માન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!