Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજરોજ 26 કોરોના પોઝીટિવ દર્દી આવતા કુલ સંખ્યા 1122 પર પહોંચી.

Share

ભરૂચ જીલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે આજરોજ 26 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 1100 ને પાર થઈ છે. જીલ્લામાં કુલ કોરોના પોઝીટીવની સંખ્યા 1122 છે. આજે નોંધાયેલ 26 દર્દીઓમાં ભરૂચ 9, અંકલેશ્વર 14, ઝઘડિયા 1, નેત્રંગ 1, હાંસોટ 1 નોંધાયા હતા. આજે 18 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જીલ્લામાં 170 દર્દીઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

ભરૂચની સરકારી કચેરીઓમાં કોરોનાનાં નિયમોનું પાલન આખરે કયારે ? પ્રજાની ઉમટતી ભીડ ચિંતાજનક….

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

ઝધડીયા : આધેડ ઉંમરનાં વ્યક્તિએ તરૂણીને ભગાડી જતાં અભયમ 181 ની મદદથી છોડાવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!