Proud of Gujarat
FeaturedGujaratINDIA

તા.11-8-2020 થી માસ્ક ન પહેરનારને રૂ.1000 નો દંડ ભરવો પડશે.

Share

કોરોના મહામારીનાં પગલે માસ્ક ધારણ કરવા માટે સરકાર વધુને વધુ કડક બનતી જાય છે. ત્યારે ભરૂચ જીલ્લા સહિત રાજયમાં તા.11-8-2020 નાં રોજથી માસ્ક ધારણ ના કરે તેમની પાસેથી રૂ.1000 દંડ વસૂલ કરવા અંગે નિર્ણય કરાયો છે. ભરૂચ જીલ્લાનાં રહેવાસીઓનાં જણાવ્યા અનુસાર માસ્ક ધારણ કરવા અંગે નકકી કરાયેલ દંડ વધુ હોવાનું જણાય રહ્યું છે. જેના પગલે તંત્ર અને અન્ય કર્મચારીઓ અને અમલદારોને કમાણી ઊભી થાય તેવી તક જણાય રહી છે.

Advertisement

Share

Related posts

વાગરાના સાયખા ગામના વતની છ વર્ષીય વિહાનસિંહ એ દિલ્હી ખાતે કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો

ProudOfGujarat

आज छत्रपति शिवाजी की जन्मतिथी:: जानिए क्या है उनका इतिहास!!!

ProudOfGujarat

આતંકવાદને જડમૂળથી ઉખેડવા શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન.પત્રકાર પરિષદનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!