Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

શેરપુરા રોડ પર આવેલ એક કોમ્પ્લેકસના છઠ્ઠા માળ પરથી પરપ્રાંતીય યુવાને છલાંગ મારી આત્મહત્યા કરી

Share

ભરૂચ નજીક શેરપુરા રોડ વિસ્તારમાં આવેલ અલનુર હાઈટ કોમ્પ્લેક્સ માંથી ગતરોજ ૦૮-૦૮-૨૦૨૦ ના રોજ એક યુવાને છઠ્ઠા માળ પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે હરેશ બડર મ્હાલે મૂળ રહે. ધુલિયા મહારાષ્ટ્ર હાલ રહે.અલનૂર હાઇટ કોમ્પલેક્ષ દહેજની કોઈ કંપનીમાં નોકરી કરતો હતો. અગમ્ય કારણોસર તેને છઠ્ઠા માલ પરથી કૂદકો મારી આત્મહત્યા કરી હતી. બી ડિવિઝન પોલીસ બનાવ અંગે વધુ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ દ્વારા ગુરુકુળ સ્કૂલ ખાતે મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઉમરપાડા અને માંડવી તાલુકા માટે બે નવી મોબાઈલ મેડીકલ યુનિટનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

બરોડા ડેરીના વિવાદનું સમાધાન આવ્યું : સર્કિટ હાઉસમાં ધારાસભ્યો, સાંસદ અને પ્રભારી વચ્ચે યોજાઇ હતી બેઠક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!