Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલિયા-અંકલેશ્વર માર્ગ પર ટેન્કર ચાલકે ગાયને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી, પશુ પાલકોએ ટેન્કરમાં તોડફોડ કરી.

Share

ભરૂચ જિલ્લાના વાલિયા-અંકલેશ્વર માર્ગ પર વારંવાર વાહનો દ્વારા ગાય જેવા પશુઓને અડફેટમાં લેવાની ઘટના બની રહી છે. જેના પગલે પશુ પાલકોમાં ધેરા રોષની લાગણી ફેલાય ગઈ છે. તેવામાં આજરોજ વાલિયા અંકલેશ્વર માર્ગ પર આવેલ એસ.આર.સી.ટી. કોલેજ પાસે એક ટેન્કર ચાલકે ગાયને અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતના પગલે ગાયને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ પશુ પાલકો ભેગા થઈ ગયા હતા અને રોષે ભરાઈ ટેન્કરમાં તોડફોડ કરી કરી. આ અગાઉ પણ વાલિયા-અંકલેશ્વર માર્ગ પર આ જ સ્થળે 7 થી વધુ ગાયોને ટ્રક ચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું હતું.

Advertisement

Share

Related posts

ઈન્દોરથી છતરપુર જઈ રહેલી બસ પલટી જતાં 4 ના મોત, 35 ઇજાગ્રસ્ત

ProudOfGujarat

ભરૂચ : એ.બી.સી. સર્કલ રોડ પર આનંદ રેસ્ટોરન્ટ નજીકથી કારમાંથી રૂ. 80,000 ની ચીલઝડપ…જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વર : આખરે આ દબાણમાંથી કયારે મળશે મુક્તિ ? ફૂટફાટ પર દબાણ અને વાહનો માર્ગ પર જ પાર્ક થતાં ટ્રાફિકજામની સર્જાય છે સમસ્યા.. જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!