Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગુજરાતનાં જુનાગઢ અને કચ્છ વિસ્તારને પાકિસ્તાનનાં નકશામાં બતાવાથી પાંચબતી સર્કલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરાયો.

Share

ગુજરાત રાજયનાં જુનાગઢ અને કચ્છ વિસ્તારને પાકિસ્તાન દેશનાં નકશામાં બતાવવાનું દુસાહસ ઈમરાન ખાને કર્યું હતું. જેને સર્વત્ર વખોડવામાં આવ્યું છે ત્યારે ભરૂચનાં પાંચબત્તી ખાતે આમ આદમી પાર્ટીનાં ગોપાલ રાણાની આગેવાનીમાં આ સમગ્ર ઘટનાને વખોડી નંખાય હતી. તે સાથે પાંચબત્તી સર્કલ પર પાકિસ્તાનનાં ઈમરાન ખાનનાં પૂતળાને ખેંચી લાવવામાં આવ્યું હતું અને લોકોએ તેને બુટ ચંપલથી ખૂબ મેથીપાક આપ્યો હતો. પાકિસ્તાન, ચાઈના, નેપાળ જેવા દેશો અવારનવાર નકશા સાથે ચેડાં કરીને આવી હલકી હરકત કરતાં હોય છે જેને ભારતની જનતા તેમની ભાષામાં જવાબ આપી લાતો મારીને વળતો જવાબ આપે છે.

Advertisement

Share

Related posts

નર્મદા ડેમની જળસપાટી 122.84 મીટરે: 48 કલાકમાં 65 સેન્ટિમીટરનો વધારો

ProudOfGujarat

૧૧ જુગારીયાઓ જુગાર રમતા ઝડપાયા…

ProudOfGujarat

‘મેડ ઇન હેવન સીઝન 2’ માં તેના પાત્ર માટે પરવીન દબાસ એ પ્રેમ અને પ્રશંસા મેળવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!