Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજરોજ 16 કોરોના પોઝિટિવ દર્દી આવતા કુલ સંખ્યા 1034 થઈ.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે આજે ભરૂચ જિલ્લામાં 16 જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. જેમાં ભરૂચ તાલુકામાં 5, અંકલેશ્વર તાલુકા શહેરમાં 9, વાગરા તાલુકામાં 1, જંબુસર તાલુકામાં 1 એમ 16 લોકો કોરોના પોઝિટિવથી સંક્રમિત થયા હતા. જિલ્લામાં કુલ હમણાં સુધીમાં 1034 લોકો કોરોના સંક્રમિત થયા છે. આજે 14 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ભાજપની મતદાતા ચેતના અભિયાનને લઈ બેઠક મળી

ProudOfGujarat

ગરબા ઉપર જીએસટી લાગુ કરાતા પોરબંદરમાં આમ આદમી દ્વારા વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

1 જૂલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધને 1 વર્ષ સુધી ટાળી દેવાની માંગ, નાના વેપારીઓએ સરકારને કરી રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!