Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકાનાં વધુ એક કર્મચારીનો કોરોના પોઝીટીવ જાણો કોણ ?

Share

ભરૂચ નગરપાલિકાનાં વધુ એક કર્મચારી કોરોના પોઝીટીવ જણાયા હતા. તાજેતરમાં જ મુખ્ય ઓફિસર સંજય સોનીએ કર્મચારીઓને કોરોનાથી સાવધ રહેવા જણાવ્યુ હતું. ત્યારે ગણતરીનાં સમય બાદ જ નગરપાલિકાનાં સ્ટોરકીપર આર.પી.રાઠોડ કોરોના પોઝીટીવ જણાયા છે. આ અગાઉ પણ ભરૂચ નગરપાલિકાનાં ચૂંટાયેલા 2 સભ્યો તેમજ 4 કર્મચારીઓ કોરોના પોઝીટીવ જણાયા હતા. તેમજ એક કર્મચારીનું મોત નીપજયું હતું. આવા સમયે ભરૂચ નગરપાલિકા ખાતે લોકોની સતત અવરજવર થતી હોય છે. ત્યારે નગરપાલિકા દ્વારા કોરોનાથી લોકો અને કર્મચારીઓ સુરક્ષિત રહે તે માટે વધુ અને સધન પગલાં ભરાવા જોઈએ તેવી લોકમાંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નવી વસાહતવિસ્તારમાં પડેલ ખાડામાં ટ્રક ફસાઈ જતા દોડધામ મચી હતી…..

ProudOfGujarat

વડોદરાનાં વાઘોડિયાની કંપનીમાં કર્મચારીનું રહસ્યમ રીતે મોત, પરિજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર, વળતરની માંગ સાથે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

ProudOfGujarat

વડોદરા કોર્પોરેશન દ્વારા વાસણા ભાયલી ખાતે ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!