Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ માં વસતા પારસી સમાજ દ્વારા આજ રોજ પતેતી પર્વ ની હર્ષોઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી…

Share

:-ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા પારસી સમાજ ના પવિત્ર પતેતી નવરોજ મુબારક ની ઉજવણી કરવા સાથે નવા વર્ષ નિમિત્તે એકમેક ને શુભેચ્છાઓ પાઠવી હતી..તો બીજી તરફ ભરૂચ શહેર ના ધારાસભ્ય સહિતના રાજકીય આગેવાનો સહિત ના અગ્રણીઓએ પતેતી ના ભાગ રૂપે પારસી પરિવાર ના ઘરે જઇ તેઓને નવરોજ મુબારક નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી..

Advertisement

Share

Related posts

ભરૂચ : ABC સર્કલ પાસે ચોરીનાં 13 મોબાઈલ સાથે એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચમાં કોરોનાનાં કેસો સતત વધતા તંત્રની ચિંતા વધી, કોવિડ સ્મશાનમાં અંતિમ ક્રિયાનો આંકડો 504 પર પહોંચ્યો.

ProudOfGujarat

વનરાજ કોલેજ ધરમપુરમાં ડૉ.પી.સી.મલેક તથા ગ્રંથપાલ સનત ભટ્ટ નો વિદાય સન્માન સમારંભ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!