Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં કુખ્યાત બુટલેગર તથા એટ્રોસીટીનાં ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી નેત્રંગ તથા અંકલેશ્વર GIDC પોલીસ.

Share

ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શનમાં નેત્રંગ પોલીસ તથા અંકલેશ્વર GIDC પોલીસને મળેલ બાતમીનાં આધારે બે કુખ્યાત બુટલેગરને અંકલેશ્વર GIDC કાપોદ્રા પાટિયા પાસે આવેલ સિદ્ધેશ્વર સોસાયટીમાં રોકાયેલ હોવાની માહિતી મળતા ઝડપી પાડયા હતા. ઝડપાયેલ બુટલેગરમાં અશોક કેસરીમલ માલી રહે.સ્ટેશન ફળિયું કંબોડિયા તા.નેત્રંગ 2) મહેન્દ્ર ઉર્ફે મુકેશ કેસરીમલ માલી રહે.સ્ટેશન ફળિયું કંબોડિયા તા.નેત્રંગ ને ઝડપી પાડેલ છે. આ બુટલેગર નેત્રંગ, વાલિયા, ઉમરપાડા વગેરે પોલીસ સ્ટેશનનાં સંખ્યાબંધ ગુનાઓમાં એટ્રોસીટી અને પ્રોહિબિશન એકટનાં ગુનામાં સંડોવાયેલા હોવાનું અને નાસતા ફરતા હતા જેથી તેમણે ઝડપી પાડયા હતા. પાંચ-પાંચ ગુનામાં સંડોવાયેલા આવા રીઢા ગુનેગારો અંગે ભરૂચ જીલ્લા પોલીસ વડા પાસા અંગેની કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું.

Advertisement

Share

Related posts

કોવિડ-૧૯ મોબાઈલ ટેસ્ટીંગ વાનમાં વિરમગામ ખાતે સેમ્પલ લેવામાં આવ્યા.

ProudOfGujarat

ભરૂચ પોલીસની આવકારદાયક કામગીરી.. જાણો કઈ..?

ProudOfGujarat

ઉર્વશી રૌતેલાએ ફિલ્મ ફેર એવોર્ડ જીત્યો અને 50 લાખના માઈકલ સિન્કો ડિઝાઈનર બ્લુ એમ્બેલિશ્ડ ગાઉનમાં સૌને ચોંકાવી દીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!