Proud of Gujarat
FeaturedGujaratINDIA

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પૂજન અંગે ભરૂચમાં પણ ઉત્સવનો માહોલ.

Share

શ્રી રામ જન્મભૂમિનાં ભૂમિ પૂજન પ્રસંગે ભરૂચમાં પણ ઉત્સવનો માહોલ જણાય રહ્યો હતો. ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શક્તિનાથ વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ફટાકડા ફોડી મીઠાઇ વહેંચણી કરી હતી. જેમાં જણાવ્યુ હતું કે વર્ષોની ઈચ્છા આજે પૂર્ણ થઈ રહી છે ત્યારે સમગ્ર ભારત અને ભરૂચમાં પણ આનંદ અને ઉત્સવની લાગણી ફેલાય ગઈ છે. ઠેરઠેર દિવડાઓ પ્રગટાવી લોકો દિપાવલીની જેમ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે અને ઠેરઠેર જય શ્રી રામનાં નારા ગુંજી ઉઠયા હતા.

Advertisement

Share

Related posts

પેટ્રોલના ભાવ આસમાને : ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં જંગી વધારો : જાણો જૂન મહિનાની સ્થિતિ..!

ProudOfGujarat

દક્ષિણ આફ્રિકાથી લાવેલા 12 ચિત્તા કૂનો નેશનલ પાર્ક લઈ જવાશે

ProudOfGujarat

મોરવા હડફ : બાઈક રેલીમાં કોરોના ગાઇડલાઈનનું ઉલ્લંઘન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!