Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નીલકંઠ ઝૂંપડપટ્ટીમાં કોઈ ટિકળખોરે રિક્ષામાં આગ લગાવી.

Share

ભરૂચનાં નીલકંઠ નગર ઝૂંપડપટ્ટીમાં નાનો મોટો ઝઘડો થતાં રિક્ષામાં આગ લગાડી હોવાનું જાણવા મળેલ છે. જોકે સ્થાનિકોએ આગને કાબુમાં લીધી હતી. ગતરોજ રાત્રિનાં સમયે નીલકંઠ ઝૂંપડપટ્ટીમાં કોઇકે રિક્ષામાં આગ લગાડી હતી. આગ લાગતાં આગ અંગેની જાણ થતાં ઝૂંપડપટ્ટીમાંથી લોકો દોડી આવી પાણીનો મારો કર્યો હતો. થોડા સમયમાં આગ કાબુમાં આવી ગઈ હતી. એમ મનાઈ રહ્યું છે કે કોઈ ટીખળખોરે કે અંગતઅદાવતે રિક્ષામાં આગ લગાડવામાં આવી હતી. જોકે આગ સમયસર કાબુમાં આવી જતાં કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી.

Advertisement

Share

Related posts

અમદાવાદ જીલ્લાના દક્ષિણ બોપલમાં ગ્રીન સોબો ડ્રાઇવ શરૂ કરાઇ, 500 વૃક્ષો રોપાશે…

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લૂંટ વીથ ખૂન કેસના પેરોલ રજામાંથી છુટી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને નશો કરેલી હાલતમાં મોટર સાયકલ ચલાવી નીકળેલ હાલતમાં પકડી પાડતી લીંબડી પોલીસ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા સબ જેલમાંથી ચેકીંગ દરમ્યાન અલગ-અલગ ત્રણ કેદી પાસેથી ત્રણ મોબાઈલ અને એક ચાર્જર મળી આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!