Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરમાં આજે સાંજે 5 વાગ્યા ના અરસામાં હળવા ભૂકંપ ના આંચકા અનુભવાયા જાણો વધુ…???

Share

ભરૂચ નગરમાં આજે સાંજે 5 વાગ્યા ના અરસામાં હળવા ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા. લોકો ના મકાનની કાચની બારીઓ હલતા અને વાસણો નીચે પટકાતા ઘરની બહાર નીકળ્યા હતા. કોરોના મહામારી ના પગલે કોરોન્ટાઇન થયેલ લોકો ગભરાટ ના મારિયા પતરાની બહાર નિકરવના પ્રયાસ કર્યો હતો. ભુકમ્પ નો આંચકો ૩.૩ તીવ્ર તાનો હોવાનું જણાયું હતું. આ ઘટનાને ભરૂચ જિલ્લા કલેક્ટરે સમર્થન આપ્યું હતું.

Advertisement

Share

Related posts

વલણ ગામે ટી.કે. આઈડિઅલ ટ્રસ્ટ અને ક્લિનિક દ્વારા 6 ઠ્ઠો હિજામા કેમ્પ (કપિંગ થેરાપી) યોજાયો

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઈડીસી માં ભંયકર દુર્ઘટના : 4 કામદારોના મોત નિપજ્યા.

ProudOfGujarat

નડિયાદની દીનશા પટેલ નર્સિંગ કોલેજની દીકરીઓને ‘ધ કન્વર્ઝન’ ફિલ્મ બતાવાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!