Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ વધુ ૧૩ દર્દી ઉમેરાયા કુલ સંખ્યા 990 ની થઈ જો કે આજે ૧૫ જેટલા દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ

Share

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ વધુ ૧૩ દર્દી ઉમેરાયા કુલ સંખ્યા 990 ની થઈ જો કે આજે ૧૫ જેટલા દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ. તારીખ 3-8-2020 ના રોજ ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર ૧૩ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ નો ઉમેરો થયો હતો. જેથી કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 990 થઈ હતી. આજે ઉમેરાયેલા ૧૩ નવા દર્દીઓમાં તાલુકા પ્રમાણે ભરૂચમાં-૨, અંકલેશ્વરમાં-૬,હાંસોટ-૪ અને નેત્રંગ-૧ પોઝિટિવ દર્દી નો સમાવેશ થાય છે. હજી ૨૧૮ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર અપાઈ રહી છે. ઘટતી જતી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ના પગલે વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રમાં હાશકારાની લાગણી જણાઈ રહી છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડાના શરદા ગામેથી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે બે લાખથી વધુનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લા ન્યાયાલય સહિત તાબાની તાલુકા કોર્ટોમાં નેશનલ લોક અદાલત યોજાઇ.

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ તથા ગરૂડેશ્વર તાલુકાનાં ખેડૂતો માટે જમણા કાંઠાનું નહેરનું કામ ખૂબ જ ખરાબ અને ગુણવત્તાવાળું થતું ન હોવાનો સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!