છેલ્લા કેટલાય દિવસોના વિરામ બાદ મેઘરાજા ફરી એક વાર ભરૂચ માં વરસતા નજરે પડ્યા હતા..આજ રોજ સવાર થી શહેર માં વરસાદી માહોલ જોવા મળ્યો હતો..કયાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદી માહોલ જામતા વાતવરણ માં ઠંડક પ્રસરી હતી…સાથે જ અસહ્ય બફારા ભર્યાં વાતાવરણ માંથી લોકો માટે કંઇક અંશે રાહતરૂપી વાતવરણ બન્યું હતું…….
લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામતા ખેડૂતો ઓન ખુશ ખુશાલ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું..વાવણી લાયક વરસાદી માહોલ ખેડૂતોના ખેતરો માં હરિયાલી લાવી મુકતું હોય છે એટલે કે વાવણી લાયક વરસાદઃ ખેડૂતો માટે આશીર્વાદરૂપી બની આવતો હોય છે…….
Advertisement