Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિનોબાભાવે નગર પોલીસ સ્ટેશન મુંબઈનાં સગીર છોકરીનાં અપહરણ ગુનામાં આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ ભરૂચ.

Share

ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. પી.આઇ. પી.એન. પટેલે એસ.ઓ.જી. ની ટીમ બનાવી વિનોબાભાવે નગર પોલીસ સ્ટેશન મુંબઈ ખાતે સગીર બાળાનું અપહરણ કરવાના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ગુનામાં ભોગ બનનાર સગીર બાળા અને આરોપીને ઝડપી પાડવામાં એસ.ઓ.જી. ટીમને સફળતા સાંપડી હતી. આરોપી મહંમદ મુન્તજીર રજા શેખ રહે.બિહારને સહજાનંદ કન્ટ્રકશન સાઈડ શ્રવણ ચોકડી ખાતેથી મળી આવતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરી વિનોબાભાવે નગર પોલીસ સ્ટેશન મુંબઇને સોંપવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર GIDC માં આવેલ ક્રિષ્ણા એન્ટરપ્રાઇઝ કંપનીમાં મોડી રાતે લાગી આગ, સદનસીબે કોઇ જાનહાની નહિ.

ProudOfGujarat

જામનગરના વકીલની હત્યા પગલે ગોધરાના વકીલો કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના ઉપક્રમે ધરણા અને શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!