Proud of Gujarat
FeaturedGujaratINDIA

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી 6 જુગારીઓને ઝડપી પાડતી ભરૂચ સી ડિવીઝનની ટીમ.

Share

ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફની મદદ સાથે નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાધેલાનાં માર્ગદર્શન હેઠળ ડી.પી.ઉનડકટએ વિવિધ ટીમ બનાવી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આવેલ જશુ પટેલ પાર્ક એપાર્ટમેન્ટની સામે ખુલ્લી જગ્યામાં ઝાડેશ્વર ખાતે જુગાર રમતા 6 ઇસમોને ઝડપી પાડયા હતા. આ જુગારિયાઓ પાસેથી અંગજડતીના રોકડ રૂ.6350 દાવ પરના 6450 મળી કુલ 12,800 નો મુદ્દામાલ ઝડપી પડાયો હતો. ઝડપાયેલ જુગારીઓમાં 1) હાર્દિક જશવંતભાઈ પટેલ 2) ભારત બાબુજી રાજપૂત 3) જયેન્દ્રસિંહ જગાજી રાજપૂત 4) શિરીન નટવરભાઈ પટેલ 5) રાજ ગિરીશભાઈ પટેલ 6) લકીભાઇ હસમુખભાઇ પટેલ નાઓને ઝડપી ભરૂચ પોલીસ આ જુગાર અંગે વધુ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

નબીપુર ની કંપની માંથી ૫૭૦૦૦ ની કિંમત નાં લોખંડ ની પાઈપો ચાર ઈસમો આઇસર ટેમ્પા માં ભરી ગયા

ProudOfGujarat

તાપસી પન્નુ નવરાત્રિ ઉજવવા અમદાવાદ જશે!

ProudOfGujarat

અંકલેશ્વરના ઔદ્યોગિક વસાહતમાં પ્રદુષિત પાણી વરસાદી કાંસમાં છોડવાનો મામલો, જીપીસીબી એ તપાસ શરૂ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!