Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજ પંથકમાં એક કામદારે આત્મહત્યા કરી.

Share

ભરૂચ જીલ્લાનાં દહેજ પંથકમાં એક કામદારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સપાટી પર આવેલ છે. આ અંગે મરીન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવાયું છે કે રાત્રિનાં 8:30 કલાકે રામસોઈ રામજીત ચૌહાણ તેના રૂમમાં આવ્યો હતો ત્યારે રૂમના બારી બારણાં બંધ હતા જેથી રૂમનો દરવાજો ખખડાવતા દરવાજો ના ખોલતા જયારે 9 વાગ્યે સાથીદારો આવ્યા ત્યારે રૂમના માલિક હેમંતભાઈને ફોન કર્યો હતો અને તેઓ આવીને રૂમની બારીમાંથી લાઇટ કરી અંદર જોતાં રામપ્રવેશ દુર્ગેશ ચૌહાણ પંખા સાથે કપડાં વડે ફાંસો ખાધેલ હાલતમાં લટકતો હતો. અગમ્ય કારણોસર તેને આત્મહત્યા કરી હોવાનું જણાય રહ્યું છે.

Advertisement

Share

Related posts

એક મહિલા બુટલેગર તાડફળિયા વિસ્તારમાં ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાઈ..

ProudOfGujarat

લીંબડી ખત્રીવાડમાં નગરપાલિકા દ્વારા દબાણ દુર કરવા જતાં રહીશો વચ્ચે ઘર્ષણ સર્જાયું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે બે દિવસ દરમિયાન આઠ કોરોના પોઝિટિવ કેસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!