Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના પોઝીટિવ અને કોરોના શંકાસ્પદ દર્દીઓનાં મોત નીપજયાં પરંતુ અત્યારસુધી સત્તાવાર જાહેરાત કરાય નથી.

Share

આજે જુલાઇ માસનાં અંતિમ દિવસે કોરોનાનાં પ્રકરણમાં ભરૂચ જીલ્લામાં એકસાથે સૌથી વધુ મોતનો આંકડો નોંધાઈ તેવી શકયતાઓ ઊભી થઈ છે. મળતી માહિતી મુજબ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારસુધી 3 કરતાં વધુ દર્દીઓનાં મોત નીપજયા છે તેમ છતાં હજી આ બાબતે સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ભરૂચ તંત્રની કોરોના બાબતે એવી હાલત છે કે મૃત્યુ થયા બાદ કેટલીકવાર ઘણા દિવસ પછી જાહેરાત કરવામાં આવે છે અને કેટલીકવાર જાહેરાત કરવામાં આવતી નથી. ડેથ ઓડિટનું કારણ આ બાબતે તંત્ર દ્વારા જણાવવામાં આવે છે. વાસ્તવમાં ડેથ ઓડિટ શું છે તેની યોગ્ય સમજ તંત્રએ લોકોને આપવી રહી.

Advertisement

Share

Related posts

ભરૂચ વન વિભાગમાં મેંગ્રુવ કામગીરીમાં લાખોના ભ્રષ્ટાચારનો મામલો, તપાસમાં ઢીલાસ થઈ હોવાની ચર્ચા

ProudOfGujarat

દાહોદના નેશનલ હાઈવે 47 પર આવેલ બાલાજી હોટલ ના પગથિયા તૂટી પડતા 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી ગામે ટ્રકની ટક્કરે વિજપોલ તુટતા નગરમાં વિજ પ્રવાહ ખોરવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!