Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લામાં બપોરે 1 વાગ્યા સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 28 થઈ હજી સાંજ સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધે તેવી સંભાવના.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે તે જોતાં આવનારા બે ત્રણ દિવસમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1000 કરતાં વધી જાય તેવી સંભાવના નકારી શકાતી નથી. કોરોનાને અટકાવવા માટે તંત્રના તમામ પ્રયાસો અત્યારસુધી અસરકારક નિવડયા નથી ત્યારે આવનાર દિવસોમાં કેવી પરિસ્થિતી સર્જાશે તે જોવું રહ્યું. હાલ કોરોના પોઝિટિવનાં દર્દીઓ તા.30-7-2020 ના રોજ 28 દર્દી નોંધાઈ ચૂકયા છે જે સાંજ સુધી વધે તેવી સંભાવના છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઇ વસાવા વર્ષના પ્રથમ દિવસથી નિવેદનના માધ્યમ દ્વારા ફટાફટ કરી ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર પર જોહુકમીનો આક્ષેપ કર્યો હતો.

ProudOfGujarat

રાજપારડીને વધુ કોરોનાગ્રસ્ત બનતુ અટકાવવા કડક પગલાં ભરવા માંગ કરવામાં આવી.

ProudOfGujarat

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલની અધ્યક્ષતામાં પાટણ ખાતે પંચવિધ કાર્યક્રમોના લોકાર્પણ, ભૂમિપૂજનના કાર્યક્રમો યોજાયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!