Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટિવનાં 33 દર્દી નોંધાતા કુલ આંક 889 થયો.

Share

ભરૂચ જિલ્લાનાં દરેક વિસ્તારમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં આજે વધુ 33 કોરાના પોઝિટિવ ઉમેરાયા હતા. જેથી અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 889 સુધી પહોંચી હતી. તા 29/07/2020 ના રોજ વધુ આવેલ 33 દર્દીઓમાં ભરૂચ તાલુકામાં 13, અંકલેશ્વરમાં 16, જંબુસરમાં 1, નેત્રંગમાં 1 અને હાંસોટમાં 2 દર્દીઓનો સમાવેશ થાય છે. જયારે 251 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

એપીએમસી કોસંબા દ્વારા કેન્દ્રીય કૃષિલક્ષી બજેટની માહિતીલક્ષી ત્રિવિધ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ એરોમા હોટલના કમ્પાઉન્ડમાં કાચનો સામાન ભરેલ ટ્રકની ચોરી કરનાર આરોપીની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

નડિયાદ સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની રંગેચંગે ઉજવણી કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!