Proud of Gujarat
FeaturedGujaratINDIA

રોટરેક્ટ ક્લબ ઓફ નર્મદા નગરીનો પાંચમો સ્થાપન સમારોહ “ઉદગમ” ઓનલાઈન ઝુમના માધ્યમ દ્ધારા યોજાયો હતો.

Share

*સ્થાપન સમારોહ(ઈનસ્ટોલેશન સેરેમની)*
૨૬મી જુલાઈ,૨૦૨૦ રવિવારના રોજ રોટરેક્ટ ક્લબ ઓફ નર્મદા નગરીનો પાંચમો સ્થાપન સમારોહ “ઉદગમ” ઓનલાઈન ઝુમના માધ્યમ દ્ધારા યોજાયો હતો.જેમાં સ્થાપન અધિકારી ડી.આર.આર.ઈ શ્રી.વત્સલભાઈ ખિમસયાએ ક્લબના પાંચમાં પ્રમુખ શ્રી.જૈમિન વ્યાસ, સેક્રેટરી શ્રી.નવિન નહારિયા અને અન્ય રોટરેક્ટ બૉડ ઑફ ડિરેક્ટર્સને શપથ લેવાડાવ્યા હતા.તથા નવા જોડાયેલ રોટરેક્ટના સભ્યો પણ હાજર રહ્યા હતા. નવ નિયુક્ત પ્રમુખ, સેક્રેટરી અને તેમની બૉડ ઓફ ડિરેક્ટર્સની ટીમને આશિષ આપવા રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના પ્રમુખ શ્રી.પ્રવિણદાન ગઢવી અને આઈ.પી.પી શ્રી.શૈલેષભાઈ શાહ પણ હાજર રહ્યા હતા. આ સ્થાપન સમારોહનું સપૂર્ણ જીવન પ્રસારણ રોટરેક્ટ ક્લબ ઓફ નર્મદા નગરીના ફેસબુક પેજ પર પણ થઈ રહ્યું હતું.

Advertisement

Share

Related posts

એસ.એલ.ડી હોમ્સ ખાતે ફૂલોથી હોળી તેમજ વિવિધ રંગબેરંગી કાર્યક્રમો યોજાતા હોળી ધુળેટીનું વાતાવરણ સર્જાયું

ProudOfGujarat

પંચમહાલ એલસીબીએ દારૂનો જથ્થો લઈ જતા અમદાવાદનાં ઇસમોની ધરપકડ કરી.

ProudOfGujarat

ભરૂચનાં ભાડભુત નજીક બનનારા ભાડભૂત બેરેજ યોજના માટે ટેન્ડરીંગ થયું હોવાની જાહેરાત આજે રાજ્ય સરકારના બજેટમાં કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!