બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના સ્ટેશન વિસ્તાર માં આવેલ કે જી એન બેકરી ના છત ઉપર બખોલું પાડી બેકરી માં પ્રવેશ કરી ગલ્લા મુકેલી રોકડ તેમજ અન્ય સાધન સામગ્રી મળી કુલ અંદાજીત હજારો રૂપિયા ની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…..
અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેશન પોલીસ ચોકી ની બિલકુલ સામે તસ્કરોએ દુકાન ને નિશાન બનાવી પોલીસ સામે પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે…હાલ તો બેકરી ના સંચાલકે સમગ્ર મામલા અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી….
Advertisement