Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં વધુ 19 કોરોના પોઝીટિવ દર્દીઓ નોંધાતા કુલ આંક 856 થયો.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની વધધટ સતત ચાલી રહી છે. પરંતુ સરેરાશ દૈનિક 15 થી 25 ને રેન્જમાં ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓ નોંધાય રહ્યા છે. જોકે કેટલાંક લોકો કોરોના પોઝીટિવનો આંકડો તેમજ અત્યારસુધીનાં મોતનાં આંકડા સાથે સહમત નથી. તેમ છતાં તા.28-7-2020 ના રોજ આરોગ્ય તંત્ર દ્વારા અપાયેલ કોરોના અંગેની માહિતી જોતાં કુલ 19 દર્દીઓ કોરોના પોઝીટિવ જણાયા હતા. જેમાં ભરૂચમાં 3, અંકલેશ્વરમાં 9, ઝધડીયા 5, હાંસોટમાં 2 આમ કુલ 19 દર્દીઓનો સમાવેશ થાય છે. તે સાથે આજરોજ 15 દર્દીઓ સાજા થતાં તેમણે હોસ્પિટલમાંથી રજા અપાઈ હોવાનું આરોગ્યતંત્રએ જણાવ્યુ હતું. આજરોજ 2 દર્દીઓનું મૃત્યુ થતાં મૃત્યુનો કુલ આંક 18 પર પહોંચ્યો છે.

Advertisement

Share

Related posts

ગોધરાનાં રેન્જ ફોરેસ્ટ ઓફીસરે પિતાની પુણ્યતિથીની ઉજવણી કરી ગરીબ બાળકોને પુસ્તકોની ભેટ આપી.

ProudOfGujarat

ભરૂચની સંસ્કાર વિદ્યાભવન દ્વારા શાળાના પૂર્વ વિદ્યાર્થી અને કેલેન્ડર બોય તરીકે જાણીતા ધનેશ ખટવાણીનું સન્માન કરાયું.

ProudOfGujarat

અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને 9 લોકોનો ભોગ લેનાર આરોપી પુત્ર અને પિતા સહિત 6 લોકોની અટકાયત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!