Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોરોનાએ નગરપાલિકા કર્મચારીનો ભોગ લીધો જાણો કોણ ?

Share

ભરૂચ જીલ્લામાં કોરોનાનાં પગલે મોત નીપજયાં હોય તેવા બનાવ વધી રહ્યા છે ત્યારે તાજેતરમાં કોરોનાએ નગરપાલિકાનાં આશાસ્પદ કર્મચારીનો ભોગ લીધો હતો હોવાનો કરૂણ બનાવ બન્યો હતો. ભરૂચ નગરપાલિકાનાં 3 જેટલા કર્મચારીઓ સંક્રમિત થયા હતા. તે પૈકીનાં એક મેલેરિયા વ્હીભાગમાં ફરજ બજાવતા કર્મચારીનું મોત નીપજયું હતું. મેલેરિયા વિભાગમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા સુધીરભાઈ રાજપૂત ઉં.વર્ષ 45 નો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેમણે સારવાર અર્થે વડોદરા ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમનું મોત નીપજયું હોવાના સમાચાર આવતા નગરપાલિકા કર્મચારી ગણમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયાનાં કુંવરપરા ગામની સીમમાં એક દિવસ પહેલા ગુમ થયેલ વૃદ્ધનો મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં છઠપૂજા ની ઉજવણી કરતા ઉત્તર ભારતીય પરિવાર

ProudOfGujarat

કોરોના વાઈરસની દહેશતને પગલે ભરૂચ જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે કોઈ મહામારીને કારણે પહેલી વખત જાહેરનામું બહાર પડાયું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!