Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જીલ્લામાં વધુ 30 કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાતા કુલ આંકડો 765 થયો.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના સતત વધી રહ્યો છે. જેના પગલે હવે ભરૂચ જીલ્લામાં કોરોનાનાં ભયનું વાતાવરણ ફેલાય ગયું છે. આજરોજ 30 કોરોના પોઝીટીવ દર્દીઓઆવ્યા છે જેનું વિષ્લેશણ જોતાં ભરૂચમાં 16, અંકલેશ્વરમાં 12, હાંસોટમાં 1, જંબુસરમાં 1 નોંધાયા હતા. જેથી કુલ આંકડો 765 થયો હતો. જોકે આરોગ્યતંત્રનાં જણાવ્યા અનુસાર આજે 13 દર્દીઓ સાજા થતાં તેમણે હોસ્પિટલમાંથી રજા અપાય છે તેથી 476 દર્દીઓ સાજા થયા છે તેમ છતાં 273 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે પાનોલી જી.આઇ.ડી.સીમાં આવેલ સકાટા કંપનીમાં અઢી લાખ ઉપરાંતની ચોરી..

ProudOfGujarat

નેત્રંગ : ગોરાટિયા ગામ ખાતે 5 વર્ષનાં માસૂમની હત્યા થતાં અરેરાટી મચી ગઈ.

ProudOfGujarat

ગોધરાના મોતીબાગ પાર્ટી પ્લોટમાં તીરગરસમાજ દ્વારા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!