Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ શહેર અને જિલ્લામાં 72મા સ્વાતંત્ર પર્વની હર્ષોઉલ્લાસ સાથે ઠેરઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી……

Share


ભરૂચ શહેર અને જિલ્લામાં આજ રોજ ૧૫ મી ઓગસ્ટ 72મા સ્વાતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.શહેર અને જિલ્લાની વિવિધ સામાજિક અને ધાર્મિક અને શાળાઓ તેમજ વિવિધ કચેરીઓ અને રાજકીય પાર્ટી ઓફીસો ખાતે હર્ષો-ઉલ્લાસ સાથે સ્વાતંત્ર પર્વ ની ઉજવણી કરાઈ હતી….
સવાર થી દેશ ભક્તિ ગીતો અને કાર્યક્રમો તેમજ યુથ કોંગ્રેસ ની ભવ્ય મોટરસાયકલ રેલી અને અલગ અલગ વેશભૂષા ધારણ કરી શાળામાં જતા બાળકો શહેર ના રસ્તાઓ અને શાળાઓમાં આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા..તો બીજી તરફ રાષ્ટ્રગીત ગાઇ રાષ્ટ્રધ્વજ ને સલામી આપી હતી…

Advertisement

Share

Related posts

ભરૂચ : આત્મીય હૉલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદનો સ્થાપના દિવસ ઉજવાયો.

ProudOfGujarat

લીંબડી બગોદરા હાઇવે ઉપર અકસ્માત સર્જાતા ટ્રક ડ્રાઈવર અને કલીનરનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત

ProudOfGujarat

લુણાવાડા તાલુકાના કોઠંબા પાલ્લા ગામે ખોડિયાર મંદિરમાં બે દિવસ પહેલા ચોરી થઈ હતી અને તે મંદિરમાં રાત્રીના સમયે મગર ના દર્શન થતા લોકોના આસ્થામાં વધારો જોવા મળ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!