Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાની બહેનોએ લશ્કરી જવાનો માટે રાખડી મોકલી.

Share

ભરૂચ જીલ્લાની બહેનોએ સરહદ પર રહેલા જવાનો માટે રાખડી મોકલી હતી. ભરૂચમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવક બોર્ડ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દરેક તાલુકાની બહેનોએ રક્ષા મોકલી હતી. કુલ 1001 રાખડી અને 1001 શુભેચ્છા પત્રો એકત્રિત કરી મુખ્યમંત્રીને પહોંચાડવામાં આવ્યા હતા. ત્યાંથી મુખ્યમંત્રી દેશનાં સૈનિકોને રાખડી પહોંચાડશે. જયારે દેશનાં જવાનો કુટુંબીજનોને છોડી સરહદ પર ફરજ બજાવી રહ્યા છે ત્યારે રક્ષાબંધનનાં પર્વ નિમિત્તે ભરૂચ જીલ્લાનાં બહેનોએ રાખડી સાથે શુભેચ્છા પત્ર પાઠવ્યા હતા.

Advertisement

Share

Related posts

ગુમાનદેવ મંદિરનાં મહંતની ૧૭ મી પુણ્યતિથિ નિમિત્તે સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચના કરમાડ ગામમાંથી પાંચ ફુટ લાંબી નાગણ પકડાઇ…

ProudOfGujarat

રાજકોટમાં આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ધરપકડ, એટીએસે કર્યો પર્દાફાશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!