Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજથી ભરૂચ જીલ્લામાં વેપારીઓ સાંજે 7 સુધી દુકાન અને રાત્રે 9 વાગ્યા સુધી હોટલ ખુલ્લી રાખી શકશે.

Share

ભરૂચ જીલ્લામાં તા.23-7-2020 નાં રોજથી વેપારીઓ સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે અને સાથે જ રાત્રિનાં 9 વાગ્યા સુધી હોટલો પણ ખુલ્લી રાખી શકશે. આ સાથે રાત્રિનાં 10 થી સવારનાં 5 વાગ્યા સુધી નાઈટ કરફયુ યથાવત રહેશે. સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનાં પગલે બજારોમાં ચહલપહલ જણાશે. જેના પગલે રિક્ષા ચાલકોથી માંડી તમામ લોકોને આડકતરી રીતે ફાયદો થશે તેમજ રાત્રિનાં 9 વાગ્યા સુધી હોટલ ખુલ્લી રખાતા હોટલ સહિત રિક્ષા ચાલકો સહિત અન્ય ધંધાદારીઓ માટે વધુ કલાકનો સમય મળશે અનલોકની પ્રક્રિયા માટે આ જાહેરનામું મહત્વનું ગણાય રહ્યું છે.

Advertisement

Share

Related posts

સુરતના સિયાદલા ગામે ડાયરામાં ચલણી નોટોનો વરસાદ….

ProudOfGujarat

ભરુચ સી ડિવિઝન પોલીસે ફોર વ્હીલર ગાડી સહિત વિદેશી દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ મહિલા કોન્સ્ટેબલને સાસરિયાઓએ માર મારી દહેજ પેટે લાખો રૂપિયા પડાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!