Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નેશનલ હાઇવે ૮ ઉપર ઝંઘાર ગામ નજીક મોટરસાયકલ અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિ નું મોત તેમજ એક મહિલા ઘાયલ થઇ હતી…

Share


બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે ભરૂચ જિલ્લાના નેશનલ હાઇવે ૮ ઉપર ઝંઘાર ગામ નજીક આઈસર ટેમ્પો અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક પુરુષ નું મોત તેમજ એક મહિલા ઘાયલ થઇ હતી…
સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ના પગલે એક સમયે સ્થળ ઉપર લોક ટોળા જામ્યા હતા તેમજ પોલીસ વિભાગ માં સમગ્ર બનાવ અંગે ની જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી..અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે ઉપર સવાર ના સમયે સર્જાયેલ બે અલગ અલગ અકસ્માતો ની ઘટના માં કુલ ૨ લોકો ના મોત તેમજ ૩ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે……

Advertisement

Share

Related posts

આ ખરાબ આદતને કારણે આ રાશિની છોકરીઓને ક્યારેક ભયંકર પરેશાનીનો સામનો કરવો પડે છે…જાણો.

ProudOfGujarat

રાજપીપળામાં સુરક્ષા સેતુ સોસાયટી અને સ્પોર્ટ્સ એસોસિએશને સેવાકીય કાર્યની શરૂઆત કરી.

ProudOfGujarat

ઝઘડિયાના રાજપારડી ગામની જીએમડીસી ફાટક નજીકથી વાહન ચેકિંગ દરમિયાન ઓવરલોડ વાહનો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!