Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં વહેલી સવારે કોરોનાનાં 19 પોઝીટીવ કેસો નોંધાયા કુલ આંકડો 700 થયો.

Share

ભરૂચ જીલ્લામાં વહેલી સવારે કોરોનાનાં વધુ 19 પોઝીટીવ દર્દીઓ હોવાનું જાણવા મળેલ છે. જેથી ભરૂચ જીલ્લામાં કુલ કોરોના પોઝીટીવનાં દર્દો 700 થયા છે. અત્રે નોંધવું રહ્યું કે તા.17-7-2020 નાં રોજ કોરોના પોઝીટીવ દર્દીનો આંકડો 600 કરતાં વધુ હતો. જયારે 22-7-2020 નાં રોજ કોરોના પોઝીટીવનો આંક 700 સુધી પહોંચી ગયો છે એટલે દર 5 દિવસે 100 જેટલા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ગત 5-7-2020 નાં રોજ 300 દર્દીઓ હતા. જયારે 9-7-2020 નાં દિવસે દર્દીઓની સંખ્યા વધીને 400 થઈ હતી. આમ 4 દિવસે 100 કેસો વધ્યા હતા. પરંતુ આ વખતે 5 દિવસે 100 કેસ વધતાં કોરોના સંક્રમણ ભરૂચ જીલ્લામાં કેટલા અંશે કાબુમાં આવ્યું હોય એમ કહી શકાય.

Advertisement

Share

Related posts

ભરૂચ : હલદરવા ગામ નજીક આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી

ProudOfGujarat

જીવલેણ અકસ્માત – ભરૂચ કેલોદ રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં ચાર યુવાનોના કમકમાટી ભર્યા મોત

ProudOfGujarat

કેવડીયામાં સ્થપાયું પ્રથમ ઇલેક્ટ્રિક વાહન માટેનું ચાર્જિંગ સેન્ટર, બે કલાકમાં થશે 100 ટકા ચાર્જજ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!