Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં વધુ 16 કોરોના પોઝીટીવ દર્દીઓ આવતા કુલ સંખ્યા વધીને 681 થઈ.

Share

આજરોજ ભરૂચમાં કોરોનાનાં વધુ 16 પોઝીટીવ દર્દી જણાયા હતા. જેથી જીલ્લામાં કુલ સંખ્યા 681 થઈ હતી. આજે આવેલ કોરોના પોઝીટીવ દર્દીઓમાં ભરૂચ 2, અંકલેશ્વર 8,જંબુસર 1, વાલિયા 3, ઝઘડિયા 1, વાગરા 1 મળી 16 દર્દીઓનો સમાવેશ થાય છે. જયારે આજે 11 કોરોના પોઝીટીવ દર્દીઓ સાજા થતાં તેમણે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ જીલ્લાનાં કુલ 245 દર્દીઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

સુરતમાં મકાન માલિકની પત્નીની છેડતી કરનારને ઠપકો આપતા યુવકની હત્યા કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સીની કેમેટ વેટસ એન્ડ ફલો પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં સીસીટીવી કેમેરાનું વાયરિંગ કરી રહેલા ઈલેક્ટ્રીશયનને વીજ કરંટ લાગતા તેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું

ProudOfGujarat

દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!