Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ધન્વંતરી આરોગ્ય રથની શરૂઆત.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે જીલ્લામાં આરોગ્યતંત્ર દ્વારા ધન્વંતરી રથ ફેરવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રથ કનટેઇનમેન્ટ એરિયા અને અન્ય એરિયામાં ફરશે. જેમાં દર્દીનાં સગા-સંબંધીઓને હોમિયોપેથિક અને આર્યુર્વેદિક દવાઓ આપવામાં આવશે. આ રથમાં તબીબો હોવાના પગલે તેઓ કોરોના મહામારી અંગે લોકોને યોગ્ય સમજણ આપશે. છેલ્લા કેટલાંક સમયથી ભરૂચ જીલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આ રથ કેટલો ફાયદાકર્ક સાબિત થાય છે તે જોવું રહ્યું.

Advertisement

Share

Related posts

ભરૂચની ધી પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ ખાતે નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ.

ProudOfGujarat

ભરૂચ નબીપુર નજીક દૂધ ભરેલા ટેન્કરને અકસ્માત નડતા 3 લોકો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના એક ગામમાં બનેલ બળાત્કારની ઘટનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી નામદાર અદાલત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!