Proud of Gujarat
FeaturedGujaratINDIA

સમગ્ર રાજ્ય માં પહેલું કોવિંદ સ્મશાન ઉભું કરાયું, કોરોના દર્દી ઓ ના મોત બાદ અંતિમક્રિયા ના વિવાદ નો અંત

Share

સમગ્ર ગુજરાત રાજ્ય ના પ્રથમ કોવિંદ સ્મશાન નું નિર્માણ કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લા માં કોરોના દર્દી ઓના મોત નીપજયા બાદ તેમની અંતિમ ક્રિયા ક્યાં કરવી તેનો વિવાદ ચાલી રહ્યો હતો. જે તે વિસ્તાર માં સ્થાનિકો નો વિરોધ જણાતો હતો. જેથી એક અલાયદુ રાજ્ય નું પ્રથમ કોવિંદ સ્મશાન ઉભું કરવામાં આવ્યું છે. ગોલ્ડન બ્રિજ ના અંકલેશ્વર તરફ ના છેડા પાસે નર્મદા નદી ના કિનારે આ સ્મશાન ઉભું કરાયું છે. જયા કોરોના ના કારણે મોત પામેલા ઓની અંતિમ ક્રિયા કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

દેડિયાપાડા તાલુકાના મોટી સિગલોટી ગામે રસ્તા ઉપર વરસાદનુ પાણી ફરી વળતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો.

ProudOfGujarat

ભરૂચ માં અમિત શાહ ની સભાં પૂર્વે કોંગ્રેસ અગ્રણી અને રાજપૂત યુવાનોની અટકાયત નો મામલો ચીફ ચૂંટણી કમિશનર સુધી પહોંચ્યો

ProudOfGujarat

પંચમહાલ : જળ સંચય અભિયાન હેઠળ જળ સંગ્રહના ૧૩૮૨ કામો પૈકી ૭૫૪ કામો પૂર્ણ : ૬૪૮ કામો પ્રગતિમાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!