Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વેજલપુરનાં યુવાનોએ નર્મદા કાંઠે વૃક્ષારોપણનું આયોજન કર્યું.

Share

આજરોજ ભરૂચનાં વેજલપુર વિસ્તારનાં નવયુવાન મિત્રોએ નર્મદા નદીનાં કિનારે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વેજલપુર વિસ્તારનાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આજે સમગ્ર વિશ્વમાં પર્યાવરણની અનિવાર્યતા મહત્વની બની ગઈ છે. પર્યાવરણને શુદ્ધ રાખવા વૃક્ષો મહત્વનો ભાગ ભજવે છે તથા માનવી અને પ્રાણી-પંખીઓને જીવન જીવવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે માટે વૃક્ષોનું જતન અને વૃક્ષારોપણનું કાર્ય ઘણું મહત્વનું છે આવા વૃક્ષારોપણનાં આયોજનો ઠેરઠેર થવા જોઈએ.

Advertisement

Share

Related posts

ઝગડીયાના ભાલોદ ગામે શ્રીપરશુરામ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

કરૂણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ અર્થે શાળાના બાળકોની પગપાળા રેલી યોજાઇ

ProudOfGujarat

ભરૂચ કલેકટરે પંડિત ઓમકારનાથ હોલ ખાતેના ‘રસીકરણ કેમ્પ’ ની મુલાકાત લઈ રસીકરણ ઝૂંબેશનો લાભ લેવા કરી અપીલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!