Proud of Gujarat
FeaturedGujaratINDIA

બળાત્કાર ગુનામાં સજા ભોગવતાં ફર્લો રજા પરથી ફરાર કેદીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

Share

પેરોલ ફર્લો સ્કોડ ભરૂચનાં ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.વાઘેલાનાં માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોર્ડ ભરૂચનાં અ.હે.કો જ્યેન્દ્રસિંહ મોહબતસિંહ તથા ટીમ દ્વારા વાગરા પોલીસ સ્ટેશને ગુના રજીસ્ટર નંબર ૫/૨૦૧૬ સ્પે.પોકસો નંબર૧૭/૧૬ ધી પ્રોટેક્સ ઓફ ચિલ્ડ્રન એકટ ૬/૫૦૬( ૨)ના મુજબના ગુનાનાં કામે પાકા કેદી નંબર.૮૪૭૬૩ નગીન ખોડા વસાવા રહે.સલાદરા તા.વાગરા જી.ભરૂચને તા.૨/૪/૨૦૨૦ થી ૧૧/૪/૨૦૨૦ ના રોજ ૧૪ દિવસ માટે મુક્ત કરેલો જે ફર્લો રજા પૂર્ણ થતાં કેદીને તા.૨૬/૪/૨૦૨૦ નાં રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ હાજર નહિ થતાં ફરાર થઈ ગયેલને સ્કોડ દ્વારા દેરોલ ચોકડી પરથી શોધી કાઢી આગળની ઘટતી કાર્યવાહી કરવા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને સુપ્રત કરવામાં આવેલ છે.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

સુરતના કોટ વિસ્તારમાં પરંપરાગત રીતે બળિયા બાપજીની ભવ્ય શોભાયાત્રા નીકળી.

ProudOfGujarat

અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ.

ProudOfGujarat

પંકજ પોલીસ પકડમાં…ભરૂચ દહેજ માર્ગ પર વડવા ગામ પાસેથી કારમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!