Proud of Gujarat
Uncategorized

ભરૂચ ને.હા ૪૮ પર વધુ એકવાર ટ્રાફિક જામનાં દ્રશ્યો જોવા મળ્યા, સુરતથી વડોદરા જતા વાહનો અટવાયા, જાણો વધુ.

Share

ભરૂચ જિલ્લામાં ટ્રાફિક જાણે કે નવાઇની બાબત ન રહી હોય તેમ અવારનવાર ચર્ચામાં આવે છે, જેમાં ખાસ કરીને નેશનલ હાઇવેનાં વિસ્તારમાં તો જાણે એ દ્રશ્યો સામાન્ય બની ગયા છે,આજે વહેલી સવારે ભરૂચમાં મુલદ ચોકડીથી ટોલ નાકા સુધી કિલોમીટરો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે સુરતથી વડોદરા તરફ જતા અનેક વાહનો અટવાયેલા નજરે પડ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ સીવીલ રોડ પર ભરબપોરે બનેલ દિલ ધડક ચીલ ઝડપ

ProudOfGujarat

રાજ્‍યપાલશ્રીની ઉપસ્‍થિતિમાં તપોવન સંસ્‍કાર કેન્‍દ્ર ભરૂચની રજત જયંતિ મહોત્‍સવની ઉજવણી

ProudOfGujarat

ગુજરાતી ચલચિત્ર ફિલ્મ “બેફામ”માં ગોપાલ ઇટાલિયા ના જુતું મારતા સિને ફિલ્મ ને ચર્ચાસ્પદ બનાવી ………..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!