Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ રેલવે સ્ટેશન વિસ્તારમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા મગફળી કાંડ ના વિરોધ માં વિરોધ પ્રદર્શન કરાયું હતું-કાર્યકરો દ્વારા ગળા માં મગફળી નો હાર પહેરી રસ્તા ઉપર બેસી જઇ ભારે સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું….

Share

રાજ્યમાં થયેલ મગફળી કાંડના કૌભાંડ ના વિરોધ માં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું..જેમાં કોંગી કાર્યકરોએ મગફળી નું હાર ગળા માં પહેરી હાથમાં મગફળી કાંડ  ના બોર્ડ લઇ ભારે સુત્રોચાર સાથે રસ્તા ઉપર ઉતર્યા હતા અને વિરોધ પ્રદર્શનકરવામાં આવ્યું હતું….
વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગી કાર્યકરો અને હોદ્દેદારો એ વર્તમાન ગુજરાત સરકાર ની ઝાટકણી કાઢી હતી અને હજારો કરોડ નું મગફળી કૌભાંડ માં ભાજપા ના નેતાઓની સંડોવણી ના સીધા આક્ષેપો કરી ઉચ્ચ કક્ષા થી સમગ્ર કૌભાંડ ની તપાસ કરવાની માંગ ઉચ્ચારી હતી…
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે સ્ટેશન ખાતે ડો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર કરી વિરોધ પ્રદશન ના પગલે ભરૂચ પોલીસ નો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માં આવ્યો હતો …

Advertisement

Share

Related posts

રાજપારડી ગામે બજાર નવયુવક મંડળ દ્વારા ગરબા મહોત્સવ નવરાત્રી ની ઉજવણી અને નવા વર્ષના આગમન ના વધામણા

ProudOfGujarat

રોટરી ક્લબ ગણદેવી દ્વારા ગડત ખાતે મેડીકલ કેમ્પ તથા નેત્રયજ્ઞ યોજાયો

ProudOfGujarat

રાજપારડી પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓના વિદાય તેમજ સન્માન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!