Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં 8 પી.એસ.આઈ. ની આંતરિક બદલી.

Share

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર સિંહ ચુડાસમાએ ભરૂચ જિલ્લામાં 8 પી.એસ।આઈ. ની આંતરિક બદલી કરેલ છે. આ બદલીઓની વિગત જોતા ટ્રાફિક પી.એસ.આઇ એ. જે. રણાની નબીપૂર પોલીસ મથક ખાતે અને નબીપૂર પોલીસનાં પી.એસ.આઈ આર.એ. બેલીમની બદલી સી ડિવિઝન ખાતે બદલી કરવામાં આવી છે. એન.જે ટાપરીયાની બદલી એ.સો.જી માં કે.એમ ચૌધરીની બદલી અંકલેશ્વર સીટી પોલીસ મથક જયારે એસ.વી ચુડાસમાને હાઇવે ટ્રાફિક મેનેજમેન્ટનાં વધારાની જવાબદારી સાથે બદલી કરવામાં આવી છે. જયારે જે.પી ચૌહાણની બદલી હાંસોટ ખાતે ઇન્ચાર્જ પી.આઈ તરીકે બી.જી યાદવની બદલી એ ડિવિઝન જયારે વી.એ રાણાની ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનનાં ઈનચાર્જ પી. આઈ તરીકે બદલી કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : નાની નરોલી ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ. એકેડેમીમાં સંવિધાન દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

જુનાગઢનાં માંગરોળ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોના ડાક સેવકો વિવિધ માંગોને લઈ હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

વડોદરા : કરજણના કણભા ગામ પાસે નમો કિસાન પંચાયત યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!