Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સબજેલનાં બેરેકનાં શૌચાલયમાંથી મોબાઈલ ઝડપાયો.

Share

અમદાવાદ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટી કચેરીની ટીમે ભરૂચ સબજેલમાં રેડ પાડી હતી. રેડ દરમિયાન સબજેલનાં સર્કલ 1 માં આવેલ બેરેક નંબર 7 માં એક ટીમે તપાસ હાથ ઘરતા બેરેકનાં શૌચાલયની આગળની પાળીની ધારીમાં ખાડો કરી પ્લાસ્ટિકની કોથળીમાંથી એક મોબાઈલ મળી આવ્યો હતો જે કેચુડા કંપનીનો જણાયો હતો. બેરેકનાં 13 કેદીઓની પૂછપરછ કરવામાં આવી હતી પરતું નોંધપાત્ર માહીતી જાણવા મળી ન હતી આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાનું ભાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હાલ ડોકટર વિહોણુ…

ProudOfGujarat

વડોદરા : અકોટામાં એક સાથે 12 દુકાન-ઓફિસના તાળા તૂટ્યા, તસ્કર ટોળકી CCTV માં કેદ

ProudOfGujarat

ભરૂચ : આખલા યુદ્ધે લીમડી ચોક વિસ્તારમાં મચાવી અફરાતફરી, મકાન અને બાઇકને નુકશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!