Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ કુલ 32 કોરોના પોઝિટિવ કેસ જણાતા ભરૂચ જિલ્લામાં હવે કોરોના પોઝિટિવ દર્દીનો આંક 507 સુધી પહોંચી ગયો છે.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી ઝડપથી પ્રસરી રહી છે તેવામાં તારીખ 14-7-2020 ના રોજ અત્યાર સુધીનાં સમયગાળામાં સૌથી વધુ કોરોના રેકોર્ડ બ્રેક 32 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જેના પગલે ભરૂચ જિલ્લામાં હડકંપ સાથે ભયની લાગણી ફેલાઈ ગઈ છે. 32 કોરોના પોઝિટિવ દર્દીઓમાં ભરૂચના 10, અંકલેશ્વરના 12, આમોદના 2, જંબુસરનાં 1, ઝધડીયાનાં 4, હાંસોટનાં 3 મળી કુલ 32 દર્દીઓનો સમાવેશ થાય છે. જેથી લોકો એમ ઇચ્છી રહ્યા છે કે વહીવટીતંત્ર અને આરોગ્યતંત્ર દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે અસરકારક પગલાં ભરવા જોઇએ.

Advertisement

Share

Related posts

કંગના રનૌત ની ‘ધાકડ’ બની સૌથી મોંઘી મહિલા કેન્દ્રિત ફિલ્મ

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આઠ વર્ષ પૂર્ણ થતા રાજપીપળા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ.

ProudOfGujarat

હાલોલ તાલુકામાં વિશ્વેશ્વર મહાદેવ મંદિરે વટસાવિત્રી ની પુજા કરવા મોટી સંખ્યામાં સ્ત્રીઓ ઉપસ્થિત રહી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!