Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ભરૂચ નજીક એક મહિલા અને એક પુરુષે આત્મહત્યા કરી

Share

ભરૂચ નજીક આવેલ કેબલ બ્રિજ પરથી એક પુરુષ અને એક મહિલા એ નર્મદા નદીમાં છલાગ મારી આત્મહત્યા કરી હતી. જોકે ભરૂચ પોલીસ સી ડિવિઝન ખાતે આ બનાવ અંગે અકસ્માત મોત નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તા 13/7 નારોજ સવારે બનેલ આ ઘટના અંગે વિગતે જોતા સી ડિવિઝન પોલીસ સૂત્રો ના જણાવ્યા અનુસાર અને ભરૂચ ના આકાશ દીપ સોસાયટી લીક રોડ વિસ્તાર માં રહેતા હરપાલ વશી મૂળ રહે ઝઘડિયા ની ફરિયાદ મુજબ શીતલ બેન વશી ઉ.વ. 32 મૂળ.રહે ઝઘડિયા હાલ રહે રંગ ક્રિષ્ના અને તેના પ્રેમી નવસારી ના રહીશ બીકાશ સિંગ જયસિંગ રાજપૂત ઉ.વ 32 એ કેબલ બ્રિજ પરથી છલાગ મારી આત્મહત્યા કરી હતી વધુ તપાસ સી ડિવિઝન પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત પાલેજમાં કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નડિયાદના વેપારીને વિશ્વાસમાં લઈને લોન મંજૂર કરવાનું કહી ૩૦ લાખ પડાવી લીધા

ProudOfGujarat

સુરેન્દ્રનગર ચુડાના વેજલકા ગામના ખેડુતની આત્મહત્યા થી વેજલકા ગામે ખેડુતોમાં સંનાટો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!