Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જીલ્લામાં આજે કોરોના પોઝિટીવ કુલ 15 કેસ આવતાં કુલ સંખ્યા 475 થઈ.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી સતત વધી રહી છે. ત્યારે તા. 13/7/20 ના રોજ વધુ 15 કોરોના પોઝિટિવ જણાયા હતા જેથી કુલ આંક 475 સુધી પહોંચી ગયો હતો. આજે જણાયેલ કોરોના પોઝિટિવ દર્દીમાં ભરૂચનાં 9, અંકલેશ્વરનાં 1, આમોદનાં 2, જંબુસરનાં 3 દર્દીઓનો સમાવેશ થાય છે. જયારે આજે જિલ્લામાં 10 દર્દીઓ સાજા થતા રજા અપાઈ હતી. જયારે એક પણ મોત ન નોંધાતા મોતનો આંક 15 યથાવત રહ્યો હતો.

Advertisement

Share

Related posts

કમૂરતા પૂરા થવાની સાથે જ 17 જાન્યુઆરીથી લગ્નસરા જામશે.

ProudOfGujarat

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં ત્રણ વર્ષથી દવાખાનુ ચલાવતો બોગસ ડોકટર ઝડપાયો

ProudOfGujarat

પાલેજ પોસ્ટ ની કચેરી ખાતે પોસ્ટલ વીમા દિવસ ની ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!