Proud of Gujarat
GujaratFeaturedINDIA

સમગ્ર ભરૂચ જિલ્લો કોરોના મહામારીનાં સકંજામાં વધુ 23 દર્દી કોરોના પોઝિટિવ કુલ આંક 446 નો થયો.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી દિન પ્રતિદિન વધુને વધુ ફેલાઈ રહી છે એમ કહી શકાય કે સમગ્ર જિલ્લો કોરોનાનાં સકંજામાં આવી ગયો છે. જેમ કે ભરૂચ જિલ્લામાં તા. 11/7/20 નાં રોજ કોરોના પોઝિટિવનાં વધુ 23 કેસો જણાયા છે જેથી કુલ આક 446 નો થયો છે. કોરોના પોઝિટિવ દર્દીમાં સૌથી વધુ અંકલેશ્વરમાં 9 નો સમાવેશ થાય છે જેથી હવે કોરોના અંગે અંકલેશ્વર પણ હોટસ્પોટ બની રહ્યું છે. આ સાથે ભરૂચમાં 8 કોરોના પોઝિટિવ દર્દી જણાયા છે, જયારે જંબુસરમાં 3 વાગરામાં 1 અને હાંસોટમાં 2 દર્દી નોંધાયા છે. જોકે આ સામે 17 દર્દીઓ કોરોના મુક્ત પણ થયા છે.

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલાએ પોતાના ડાન્સ મૂવ્સથી ઇન્ટરનેટ પર તહેલકો મચાવ્યો.

ProudOfGujarat

અનામત મુદ્દે હાર્દિક પટેલ ફરી એકવાર આક્રમક મૂળ માં આગામી ૨૫ ઓગસ્ટ ના રોજ થી બેસશે ઉપવાસ પર….

ProudOfGujarat

આમોદનાં ઇખરથી તેલોડ ગામની સીમમાંથી અજાણ્યા ઇસમો કેટેનરી કેબલ વાયરની ચોરી કરી ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!