છપ્પનીયા દુકાળ વખતે જ્યારે વરસાદ નહોતો પડતો ત્યારે ભોઈ સમાજ દ્વારા નદી કિનારે થી માટી લાવી મેઘરાજા ની પ્રતિમા બનાવી અને સ્થાપિત કર્યા હતા ત્યારથી મેઘ મેળો સમસ્ત ભોઈ સમાજ દ્વારા ઉજવવામાં આવે છે પરંપરાગત ઉજવાતા મેઘમહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે નદીની માટી લાવી અમાસ ની આગલી રાત્રે પ્રતિમા બનાવી પ્રતિમા નું સ્થાપન સમસ્ત ભોઈ સમાજ ના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું
Advertisement