Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ, ડેડીયાપાડા, વાલિયા, અને ઝધડીયા તાલુકાનાં ખેડૂતોને જલ્દી ખાતર મળે તેવી ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ શેરખાન પઠાણએ માંગ કરી.

Share

ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસનાં પ્રમુખ શેરખાન પઠાણે ખેડૂતો સાથે ચર્ચા વિચારનાં કરી સમસ્યાઓની વિગતવાર ચર્ચા કરી હતી. ભરૂચ જિલ્લા અને અન્ય વિસ્તારોનાં ખેડૂતો પારાવાર તકલીફોનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાને વાંચા આપવા ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસનાં પ્રમુખ શેરખાન પઠાણ વ્યાપક પ્રયાસ કરી રહ્યા છે. ખેડૂતોની બિયારણ ખાતર અને અન્ય સમસ્યાને વાંચા આપી તેનો ઉકેલ લાવવા ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે. યુવા પ્રમુખ શેરખાને ખેડૂતો સાથે મોટી સંખ્યામાં બેઠકો કરી હતી અને ખેડૂતો સાથે બેસી તેમની તકલીફો જાણી હતી બિયારણ, ખાતર કે દવાનાં છંટકાવનાં પ્રશ્નો અંગે વાંચા આપી તેના નિરાકરણ લાવવા પ્રયાસ કરતા શેરખાન ખેડૂત મિત્રની અસરકારક ભૂમિકા ભજવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં મકતમપુર વિસ્તારમાં રહેતો બિલ્ડર પરિવાર દર્શનાર્થે બહાર ગયો અને તસ્કરોએ મકાનનો નકુચો તોડી એક કરોડ ઉપરાંતની ચોરીને આપ્યો અંજામ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પાલેજ પંથકમાં એક સપ્તાહના વિરામ બાદ પુનઃ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણ આહલાદક બન્યું હતું.

ProudOfGujarat

નડિયાદના રહીશને લોનની લાલચ આપી રૂ. ૨૦.૯૯૯ પડાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!