Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં પોલીસ કર્મચારીનું અવસાન થતાં પોલીસ તંત્ર દ્વારા સલામી અપાઈ.

Share

ભરૂચ પોલીસ તંત્રમાં ફરજ બજાવતા કર્મચારીનું અવસાન થતા પોલીસ તંત્ર દ્વારા સન્માન આપવામાં આવ્યું હતું. પોલીસ તંત્રનાં ટ્રાફિકમાં ફરજ બજાવતા હારુન ભાઈ પટેલનું અવસાન થયું હતુ તેમને સંપૂર્ણ પોલીસ સન્માન આપવામાં આવ્યું હતુ. હારુન ભાઈએ ખૂબ નિષ્ઠાથી તેમની ફરજ બજાવી હતી તેમના નિધનથી પોલીસ તંત્રમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. તેઓ રેહાન પાર્કમાં રહેતાં હતા ત્યાં પણ ગમગીની છવાઈ ગઇ હતી.

Advertisement

Share

Related posts

અવસર લોકશાહીનો ! – હોસ્પિટલના બેડથી મતદાન મથક સુધીની યાત્રા !

ProudOfGujarat

ભરૂચ : રિલિફ ટોકીઝ સામે લૂંટ કરનાર ત્રણ ઇસમોને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ…

ProudOfGujarat

ચોંકાવનારા આંકડા : ભરૂચ રેલવેની હદમાં અકસ્માતોની ઘટનાઓમાં ચાલુ વર્ષે જ ૫૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા.

ProudOfGujarat
error: Content is protected !!